Home · Guides
Brand વધારવા
માટેની guides.
અમારા shoots અને campaigns માંથી શીખેલી કામની વાતો. વાંચવા માટે free, English, ગુજરાતી અને હિન્દીમાં.
Free PDF · 5 pages
Festival અને wedding season content plan
6 અઠવાડિયાનો plan: શું shoot કરવું, ક્યારે post કરવું અને ક્યારે ads શરૂ કરવી. Shot list, 10 reel ideas અને launch checklist. Surat ની brands માટે, ગુજરાતીમાં.


