અમે કોણ છીએ
Veltrix (The Visionary Media), powered by BR Modeling Studio, 131–135, Crystal Plaza, Opp. Silver Plaza, Punagam, Yogichowk, Surat 395010. WhatsApp અને phone: 76002 60081.
અમે શું લઈએ છીએ
તમે આપેલી માહિતી: નામ, phone number, email, business નું નામ, website કે Instagram link, અને Brand Scan, Ask Veltrix કે contact forms માં તમે જે લખો તે. Google Analytics અને Meta Pixel જેવા analytics અને advertising tools દ્વારા basic usage data (કયા pages જોયા, device અને browser) પણ લઈ શકીએ.
અમે શા માટે વાપરીએ છીએ
તમને જવાબ આપવા, Brand Scan કે proposal તૈયાર કરવા, અમારી services આપવા, website સુધારવા અને relevant ads બતાવવા. અમે તમારો data વેચતા નથી.
Photos અને videos
Model અને client ના photos ફક્ત permission સાથે બતાવીએ છીએ. તમારો કોઈ photo કાઢવો હોય તો message કરો, અમે કાઢી નાખીશું.
Sharing
Data ફક્ત અમારા કામ માટે વપરાતા tools (hosting, analytics, ads, CRM અને messaging) સાથે, અથવા કાયદો માંગે ત્યારે જ share થાય છે.
તમારી પસંદગી
તમારો data જોવા, સુધારવા કે delete કરાવવા ગમે ત્યારે WhatsApp 76002 60081 પર કહો.
ફેરફાર
આ policy માં update થઈ શકે. ઉપરની તારીખ છેલ્લું version બતાવે છે.