Home · Services
એક છત.
દરેક service.
Brand ની ઓળખથી લઈને Google માં સૌથી ઉપર સુધી. છ services, એક team, result માટે એક જ જવાબદાર વ્યક્તિ.
એક tag પસંદ કરો
Service rack
કોઈ પણ tag પર click કરો, એ service ની આખી વિગત નીચે ખૂલશે.
એક છત કેમ
5 vendors → 1 team
Photographershoot કરે, પછી ગાયબ
Video editordeadline ચૂકે
Social media personpost કરે, plan નહીં
Ads agencylikes બતાવે, sales નહીં
Website developerupdate માટે 10 call
Veltrixએક team
એક brief, એક plan, એક WhatsApp group. Shoot, content, ads અને Google, બધું એક બીજા સાથે જોડાયેલું, અને result ની જવાબદારી એક જ team ની.
Free Brand Scan →Brand કેવી રીતે બને છે
પાંચ steps, આ જ ક્રમમાં
1
સમજીએ
Business, customer, competitors અને numbers સમજીએ.
2
બનાવીએ
Brand ની ઓળખ: નામ, logo, રંગ, વાત કરવાની રીત.
3
Create કરીએ
BR studio માં shoot, films, reels અને posts.
4
Grow કરીએ
Meta + Google ads, Google profile, website.
5
માપીએ
દર મહિને leads, sales અને ROAS નો report.
ક્યાંથી શરૂ કરવું એ નક્કી નથી?
Free Brand Scan થી શરૂ કરો.
Free Brand Scan થી ખબર પડશે કે તમારી brand માં ક્યાં પૈસા છૂટી જાય છે.