Jewellery જેટલી કિંમતી છે,
એટલી જ કિંમતી દેખાય.
Jewellery brands માટે shoot, film, ads અને Google. એક team, Surat માં અમારો પોતાનો studio.
Jewellery marketing ની ત્રણ problems
Gold અને diamonds ને metal અને stones માટેની ખાસ light જોઈએ. Phone ના photos માં એ ફિક્કા લાગે છે.
White background, એક smile, એક close-up. Buyers અટક્યા વગર scroll કરી જાય છે.
લોકો “jewellers near me” search કરે ત્યારે તમારી shop top ત્રણમાં નથી.
પહેલા photo થી showroom માં આવતા customer સુધી
Rings, sets અને bangles અમારા પોતાના studio માં, metal અને stones માટેની ખાસ light સાથે shoot થાય છે.
Models સાથે concept films, જેમ Aai Shree Khodiyar Jewellers માટે અમારું night campaign.
Launch, offers અને તહેવારો માટે Meta ads, તમારા showroom ની આસપાસના લોકોને.
Photos, posts અને reviews, જેથી લોકો “jewellers near me” search કરે ત્યારે તમે દેખાઓ.
BR Modeling Studio માં shoot થયેલું



સારા સંગાથમાં
Jewellers અમને પૂછે છે
અમારા showroom પર shoot કરી શકો?
હા, જેમ Vyara માં Aai Shree Khodiyar Jewellers માટે કર્યું. Close-up product shots અમારા studio માં સૌથી સારા આવે છે.
Surat બહારના jewellers સાથે કામ કરો છો?
હા. Shoot માટે અમારી team આવે છે, અને ads અને Google ગમે ત્યાંથી ચાલે છે.
તહેવાર પહેલાં કેટલું વહેલું શરૂ કરવું?
ઓછામાં ઓછા 4 થી 6 અઠવાડિયા પહેલાં: પહેલાં shoot અને edit, પછી તહેવારની ભીડ પહેલાં 2 થી 4 અઠવાડિયા ads testing.
ચાલો એને ચમકાવીએ.
Free Brand Scan થી શરૂઆત કરો, અથવા WhatsApp પર વાત કરો.
