દરેક collection,
વેચાય એ રીતે shoot.
Surat ની fashion brands માટે model shoots, catalogue, reels અને ads. અમારો પોતાનો studio અને models, 48 કલાકમાં editing.
Fashion marketing ની ત્રણ problems
ઉતાવળના phone photo માં વણાટ, જરી અને saree નો fall દેખાતો નથી.
Launch ની ઝડપે content બનતું નથી, એટલે નવી designs જૂના photos સાથે live થાય છે.
એ જ poses, એ જ template. Buyers ને તમારી brand અલગ દેખાતી નથી.
Shoot થી sale સુધી
Male, female અને kids models, Indian અને foreign ચહેરા, દરેક brief પ્રમાણે.
દરેક design ના front, side, back અને fabric close-up, website અને marketplaces માટે તૈયાર.
Collection reveal, styling reels અને concept films, જે જોઈને લોકો scroll કરતા અટકી જાય.
Launch, sale અને wholesale buyers માટે Meta ads, આગળનું step WhatsApp.
BR Modeling Studio માં shoot થયેલું



તમારી category નું આખું catalogue જોવું છે? WhatsApp પર પૂછો.
Fashion brands અમને પૂછે છે
Models તમે આપો છો?
હા. તમારા brief પ્રમાણે models પસંદ કરીએ છીએ. એમની privacy માટે options WhatsApp પર મોકલીએ છીએ, website પર નહીં.
Photos કેટલા જલ્દી મળે?
Shoot પછી 48 કલાકમાં edited photos અને reels મળે છે.
એક દિવસમાં આખું catalogue shoot થાય?
Designs અને looks ની સંખ્યા પર આધાર રાખે છે. Shoot પહેલાં તમારી સાથે દિવસનું planning કરીએ છીએ, જેથી ઉતાવળ ન થાય.
Festival અને wedding season content plan
6 અઠવાડિયાનો plan: શું shoot કરવું, ક્યારે post કરવું અને ક્યારે ads શરૂ કરવી. Shot list, 10 reel ideas અને launch checklist. Surat ની brands માટે, ગુજરાતીમાં.
ચાલો એને વેચીએ.
Free Brand Scan થી શરૂઆત કરો, અથવા WhatsApp પર વાત કરો.