
અમે ફક્ત shoot નથી કરતા.
અમે brands બનાવીએ છીએ.
Veltrix એ BR Modeling Studio નું આગળનું પગલું છે: shoot થી આગળ, sales સુધી.
2020 માં Surat માં અમે *BR Modeling Studio* શરૂ કર્યો. *5,250+ brands* અને *2,72,000+ products* shoot કર્યા પછી એક વાત સમજાઈ: સુંદર photo પૂરતો નથી, એને *customer* સુધી પહોંચાડવો પડે. એટલે આવ્યું *Veltrix*: brand, shoot, ads અને Google, બધું *એક છત* નીચે.
એક studio થી એક છત સુધી
Surat માં BR Modeling Studio ની શરૂઆત.
Brands માટે shoots, garment થી jewellery સુધી.
Products shoot કર્યા.
શહેરોના clients.
Veltrix: brand, shoot, ads અને Google, એક team.
અમારી team

કામ પાછળના ચહેરા
Clients શું કહે છે
ત્રણ વચન
Website પર એક પણ stock photo કે નકલી testimonial નહીં. જે છે, એ અમે બનાવેલું છે.
Likes નહીં, leads અને sales. દર મહિને numbers સાથે report.
5 vendors ના બહાના નહીં. Brief થી result સુધી જવાબદારી એક team ની.
અમારી સાથે કામ કરો.
Shoot, edit, ads કે client care: અમારી team માં જોડાઓ. Models માટે પણ.