Home · અહીંથી શરૂ કરો

અહીંથી શરૂ કરો.

દરેક મોટી brand એક plan થી શરૂ થાય છે. Free trial shoot નહીં: પહેલા Brand Blueprint.

Blueprint જુઓ ↓Free Brand Scan
Step 1 · Paid strategy · 7–10 દિવસ

Brand Blueprint

7–10 દિવસનું strategy કામ. તમારી brand, customer અને competitors ને સમજીને એક લેખિત plan: શું બનાવવું, કેવી રીતે shoot કરવું, ક્યાં ads ચલાવવી અને શું માપવું.

Brand audit + competitors
Customer persona
Positioning + brand voice
Visual direction + moodboard
Shoot plan
Ads + Google plan
90 દિવસનો roadmap
Budget split + KPIs
Blueprint meeting book કરો →
Moodboard style campaign still
દિવસ 1–2Meeting + audit
દિવસ 3–6Strategy + moodboard
દિવસ 7–10Blueprint presentation
Step 2 · અમારી સાથે કામ કરવાના રસ્તા

તમારો tag પસંદ કરો

Blueprint પછી, તમારી brand જ્યાં છે ત્યાંથી.

તમે પસંદ કર્યુંGrowth

Meeting માં તમારા business પ્રમાણે scope અને proposal આપીશું. Website પર price નથી, કારણ કે દરેક brand અલગ છે.

Meeting book કરો →
સવાલ

શરૂ કરતા પહેલા

Blueprint શા માટે paid છે?

કારણ કે એ સાચું કામ છે: 7–10 દિવસનું research અને strategy. Blueprint તમારું છે; તમે અમારી સાથે આગળ વધો કે નહીં, plan તમારી પાસે રહે.

Free trial shoot મળશે?

ના. Trial shoot માં plan વગર photos બને છે. Blueprint પછીનું દરેક shoot એક હેતુ માટે થાય છે.

Results ક્યારથી દેખાશે?

Ads માં પહેલા 2–4 અઠવાડિયા testing, પછી scaling. દર મહિને leads, sales અને ROAS નો report મળશે.

એક મહિનામાં કેટલા clients લો છો?

Premium કામ માટે મર્યાદિત clients, જેથી દરેક brand ને પૂરતું ધ્યાન મળે.

હજુ ready નથી?

તમારો Free Brand Score મેળવો.

24 કલાકમાં, મફત, અને તમારી brand નું સાચું ચિત્ર.

Free Brand Scan →
WhatsAppCall