આ terms વિશે
આ website વાપરીને તમે આ terms સ્વીકારો છો. Website Veltrix (The Visionary Media) ચલાવે છે, powered by BR Modeling Studio, Surat.
અમારું content
આ website ના બધા photos, films અને designs અમારું કે અમારા clients નું કામ છે. લેખિત permission વગર copy કે ફરી use ન કરી શકાય.
Brand Scan અને Ask Veltrix
Free Brand Scan અને Ask Veltrix સામાન્ય સૂચનો આપે છે. એ શરૂઆત છે, results ની guarantee નથી. છેલ્લી સલાહ અને scope લેખિત proposal માં નક્કી થાય છે.
Services અને pricing
કોઈ પણ project નો scope, timeline અને pricing ફક્ત લેખિત proposal કે agreement માં જ confirm થાય છે.
Results
Marketing results ઘણી એવી બાબતો પર આધાર રાખે છે જે અમારા હાથમાં નથી. આ website પરના બધા numbers સાચા છે અને client ની permission સાથે મૂક્યા છે.
સંપર્ક
આ terms વિશે સવાલ: WhatsApp કે call 76002 60081.