
01
Brief
Jewellery brand ને attitude આપવો
Jewellery ads સામાન્ય રીતે એક જેવી દેખાય છે: સફેદ background, smile, close-up. અમારો idea: રાત, bike, silver. Brand ને નવી પેઢી સાથે જોડે એવો bold look.
02
Behind the scenes → final
BTS · 11 PMFINAL⇆
Magic જોવા drag કરો

BTS · 11 PMFINAL⇆03
Output
Campaign stills








04
Films
Brand film + teaser
05
પરિણામ
Instagram અને Meta ads પર live
Film અને teaser Instagram અને Meta ads પર live છે. Results ના numbers client ની મંજૂરી પછી જ અહીં મૂકીશું, કારણ કે અમે ફક્ત સાચા numbers બતાવીએ છીએ.
₹16,487Ad ખર્ચ
33.6 lakhImpressions
16,240Profile અને page visits
₹0.60એક visit નો ખર્ચ
Meta Ads Manager, showroom opening નું launch અઠવાડિયું, Oct 2026.
આ project માં વપરાયેલી services