Jewellery · Photos

Jewellery ને photos માં premium બનાવતી 7 વાત

Gold, diamonds અને silver નો photo પાડવો અઘરો છે. અમારા studio માં દરેક jewellery shoot માં અમે આ કરીએ છીએ.

1. Metal માટેની light

Metal આસપાસનું બધું reflect કરે છે. મોટી, soft light સાફ ચમક આપે છે, અને નાની hard light stones માં sparkle લાવે છે.

2. દસ નહીં, એક hero

દરેક photo માં એક hero piece રાખો. Products થી ભરેલી tray stock list જેવી લાગે, brand જેવી નહીં.

3. Macro close-ups

Customers phone માં zoom કરીને જુએ છે. Design ની કારીગરીનો sharp macro shot quality પર વિશ્વાસ વધારે છે.

4. પહેરેલું બતાવો

Model પહેરે ત્યારે size અને fitting સમજાય છે. ચહેરો, ગળું અને હાથ, આ ત્રણ મુખ્ય frames છે.

5. Brand નો એક જ look

એક style પસંદ કરો, જેમ કે dark night look કે bright bridal look, અને બધી posts માં એ જ રાખો. એનાથી લોકો તમને યાદ રાખે છે.

6. સાફ edit, સાચા colours

Dust અને scratches કાઢો, પણ gold નો colour સાચો રાખો. Shop માં product અલગ દેખાય તો વિશ્વાસ તૂટે છે.

7. Photos અને reels સાથે plan કરો

એક planned shoot દિવસમાંથી catalogue photos, reels અને ads, ત્રણેય મળે. સમય અને પૈસા બંને બચે.

તમારી brand માટે આ કરાવવું છે?

અમારી team તમારા માટે plan, shoot અને run કરે છે. Free Brand Scan થી શરૂઆત કરો.

Free Brand Scan →WhatsApp કરો
Free PDF · 5 pages

Festival અને wedding season content plan

6 અઠવાડિયાનો plan: શું shoot કરવું, ક્યારે post કરવું અને ક્યારે ads શરૂ કરવી. Shot list, 10 reel ideas અને launch checklist. Surat ની brands માટે, ગુજરાતીમાં.

WhatsAppCall