Jewellery · Meta ads

Showroom opening માટે Meta ads: અમે શું ચલાવ્યું, step by step

Vyara માં Aai Shree Khodiyar Jewellers ના opening માટે અમે આ plan વાપર્યો હતો. Opening, નવું collection કે festival offer માટે તમે આ જ steps વાપરી શકો.

1. પહેલાં content

કોઈ પણ ad live થાય એ પહેલાં brand film, teaser અને campaign photos shoot કર્યા. સારી ads માટે સારું material જોઈએ.

2. "Coming soon" ads

Opening ના થોડા દિવસ પહેલાં showroom ની આસપાસના વિસ્તારમાં બે પ્રકારની ads ચલાવી: એક, વધુમાં વધુ local લોકો સુધી પહોંચવા માટે, અને બીજી, એમને Instagram profile પર લાવવા માટે.

3. ઘણા versions, જીતે એ રાખો

દરેક ad ના ઘણા versions ચલાવ્યા. Meta જલ્દી બતાવે છે કે કયું ચાલે છે. એ રાખીએ અને બાકીના બંધ કરીએ.

4. Opening ના દિવસે message બદલો

Showroom ખૂલે એટલે "coming soon" ads બંધ થવી જોઈએ. નવી ads માં "now open" અને offer, જેથી લોકોને ખબર પડે કે આજે જ આવી શકાય.

5. Showroom માં આવનારને ગણો

Profile visits એ sales નથી. દરેક customer ને પૂછો કે એમને કેવી રીતે ખબર પડી, અથવા ad નો offer code રાખો, જેથી ખબર પડે ads ખરેખર શું લાવે છે.

6. Budget પર નજર રાખો

દરેક ચાલુ ad set નું daily budget અઠવાડિયે એક વાર ઉમેરીને જુઓ. ઘણા ad sets ના નાના budgets ઝડપથી મોટો સરવાળો બને છે.

તમારી brand માટે આ કરાવવું છે?

અમારી team તમારા માટે plan, shoot અને run કરે છે. Free Brand Scan થી શરૂઆત કરો.

Free Brand Scan →WhatsApp કરો
Free PDF · 5 pages

Festival અને wedding season content plan

6 અઠવાડિયાનો plan: શું shoot કરવું, ક્યારે post કરવું અને ક્યારે ads શરૂ કરવી. Shot list, 10 reel ideas અને launch checklist. Surat ની brands માટે, ગુજરાતીમાં.

WhatsAppCall